આ એક સામાજિક સેવા સંસ્થા છે જે 'સેવા પરમો ધર્મ' ના મંત્રને આધારે કાર્યરત છે. અમારી સંસ્થા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની સહાય માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ ક્ષેત્રે અમારો પ્રયત્ન હંમેશા આગળ વધતો રહે છે. આ સંસ્થા દ્વારા અમે સમાજના દરેક સ્તરની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમારી કોશિશ રહેશે કે દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન જીવવાની તક મળી રહે. તમારા સહકાર અને પ્રોત્સાહન માટે આભાર, જેની મદદથી અમે વધુ સારી રીતે સેવા આપી શકીએ